KHAKHI MONEY

404 449 (10% Off)
Name: ખાખી મની
SKU Code: 10346
Author: ANIL RAWAL
Weigth (gms): 350
Year: 2025
Pages: 230
ISBN: 9789366576824
Availability: In Stock

ખાખી મની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

થોડાં વ૨સો પહેલાં એક સમાચારે થોડી ચકચાર જગાવી હતી. સુરતથી મુંબઈ જઈ રહેલી કારમાંથી લાખો રૂપિયા પકડાયા હતા. માહોલ ચૂંટણીનો હતો એટલે સ્વાભાવિક રીતે રૂપિયા કોના હતા અને કોને પહોંચવાના હતા એ વિશે શાસક અને વિપક્ષોએ એકબીજા ૫૨ આક્ષેપબાજી કરી ને થોડા વખતમાં વિવાદાસ્પદ સમાચારોનું બાષ્પીભવન થઈ ગયું, પણ મારા મનમાં એ તરતા રહ્યા હતા. થોડા સમય પછી એ ફરી તરંગિત થયા કે આના ૫૨થી નવલકથા લખી શકાય. પૈસા કોના.’ બસ, આ વિષયવસ્તુને મજબૂત રીતે પકડીને લખવાનું શરૂ કર્યું અને અવતરી તદ્દન મૌલિક અને કાલ્પનિક નવલકથા ‘ખાખી મની’.

તોફાની વરસાદી મધરાતે હાઈવે પ૨ ૨મત રમતમાં આદરાયેલી રમત ક્યાં જઈને પહોંચે છે...એનો અંજામ શું આવે છે. એની આ કથા છે. લોકલ પોલીસ, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસથી લઈને ૉ રિસર્ચ ઍન્ડ એનાલિસિસ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ની ભૂમિકાઓ સાથે વિસ્તરેલી-વિકસેલી આ નવલકથા જકડી રાખતું રહસ્ય તો છે જ... સાથે માનવીય સંબંધોની ગરિમાપૂર્ણ વાત પણ છે. આપણને બ્લેક મની’ અને ‘વ્હાઇટ મની”ની ખબર છે, પણ ‘ખાખી મની’ શું છે...એ જાણવા આ નવલકથા વાંચવી રહી.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત