KARODPATI BANO 3 VARSHAMA

180 200 (10% Off)
Name: કરોડપતિ બનો 3 વર્ષમાં
SKU Code: 6920
Author: ABHAY GANDHI
Weigth (gms): 200
Year: 2018
Pages: 160
ISBN: 00000
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રાત-દિવસ એક કરીને ધનિક થવાના સ્વપ્નાઓ પૂરા કરવાનો કોઈ રાહ આપણે હંમેશા શોધતા રહીએ છીએ.

 

શૅરબજાર એક એવો વેપાર છે જેમાં સવારે સાઇકલ ઉપર વેપાર કરવા આવનાર વ્યક્તિ સાંજે મોટી ગાડીમાં ઘરે પરત જતો 

જોવા મળી શકે છે. ઈન્ટ્રાડે ટ્રેડિંગથી આ સ્વપ્નાઓની દુનિયામાં પ્રવેશ કરવાનો સમય હવે આવી ગયો છે. સાહસ જેટલું મોટું

તેટલી જ સફળતા મોટી હોય છે. સફળતા મફત મળતી નથી. તેના માટે જાત-મહેનતથી કાંઈક નવું શીખવું પડે છે તથા 

મજબૂત ઈરાદાઓથી અમલ પણ કરવો પડે છે.


આપના સ્વપ્નાઓને પાંખો આપવાનું કામ અમને ગમે છે માટે જ સફળ ટ્રેડર બનવા માટેની અનોખી ટ્રેડિંગ પદ્ધતિ આપ સૌ

સમક્ષ રજૂ કરતાં અમે આનંદ તથા ગર્વ અનુભવી રહ્યાંછીએ.

-અભય ગાંધી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત