KARAN KE HU JIVAVA MANGU CHU

269 299 (10% Off)
Name: કારણ કે હું જીવવા માંગુ છું
SKU Code: 10049
Author: MATT HAIG
Weigth (gms): 200
Year: 2022
Pages: 216
ISBN: 9789355431318
Availability: In Stock

કારણ કે હું જીવવા માંગુ છું : REASONS TO STAY ALIVEનો ગુજરાતી ભાવાનુવાદ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હતાશા અને ચિંતાઓથી પરેશાન લોકો માટે આશા અને પ્રેરણા આપનારું અદ્ભુત પુસ્તક! ખરેખર જીવિત હોવાનો અનુભવ કરવો તેનો અર્થ શું છે? દરેક વ્યક્તિનું જીવન માનસિક અસ્વસ્થતાથી પ્રભાવિત છે; જો આપણે પોતે આનાથી પીડિત ન હોઈએ તો બની શકે કે આપણો કોઈ મિત્ર કોઈ પ્રિયજન આનાથી પીડિત હોય. પોતાના અનુભવો બાબતની મેટની સ્પષ્ટતા તે લોકો માટે ખાસ પ્રેરણાદાયી અને જાણકારી વધારનારી છે, જે લોકો હતાશાથી પીડિત છે અને તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ એક સાચી કહાણી છે જે દર્શાવે છે કે મેટ આ સંકટમાંથી કઈ રીતે બહાર આવી શક્યા, કઈ રીતે તે માનસિકતાને જીતી શક્યા, જેણે તેમના જીવનને લગભગ બરબાદ કરી દીધું હતુ આ વિજય મેળવ્યા બાદ તેમણે કઈ રીતે જીવવાનું શીખ્યું. મર્મસ્પર્શી અને આનંદપૂર્ણ આ પુસ્તક એક જીવનકથા કરતા પણ વધુ રોચક છે. આ પુસ્તક તમારા આ ધરતી પર રહેવાના સમયને વધારવા બાબતે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત