KANGAN: EK RAHASYA

203 225 (10% Off)
Name: કંગન: એક રહસ્ય
SKU Code: 10334
Weigth (gms): 200
Year: 2026
Pages: 104
ISBN: 9789366570082
Availability: In Stock

કંગન: એક રહસ્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“જ્યારે પહેલીવાર ભાર્ગવી આંટીને મળી હતી ત્યારે એમની આંખોમાં વ્યાપેલી શૂન્યતા અને ચહેરા પરનો ખાલીપો મારા હ્રદય સોંસ૨વો ઊતરી ગયો હતો. ત્રણ વર્ષથી ગાયબ એમની દીકરી માટેની વ્યથાને મારી કલમના અમુક શબ્દો ન્યાય આપવા ક્યારેય પર્યાપ્ત નથી. પ્રેમલગ્ન હોવા છતાં એમની દીકરી લગ્નના દિવસે જ કેમ અચાનક ગાયબ થઈ ગઈ હતી?! ભાર્ગવી આંટી જ્યારે એમની દીકરીના ગાયબ થવાનું કારણ એક કંગન જણાવે છે ત્યારે એ વાત એટલી વિચિત્ર લાગે છે કે મારું મન એ સ્વીકા૨વા બિલકુલ તૈયા૨ જ નહોતું. એમની સ્ટોરી મારી કૉલમમાં પબ્લિશ ન ક૨વા વિશે અમે નક્કી કરી જ લીધું હતું. પરંતુ એના પછી અચાનક એવાં ૨હસ્યો ૫૨થી એક પછી એક પરદા ખૂલે છે કે ભાર્ગવી આંટીની અવાસ્તવિક લાગતી વાતને નકા૨વી અશક્ય થઈ જાય છે.”

“આખરે, શું છે આ કંગનનું રહસ્ય??!!! રોહિણીના ગાયબ થવા પાછળનું રહસ્ય આ કંગનની આસપાસ કઈ રીતે સંકળાયેલું છે??!!!"

- માલા મર્ચન્ટ

ચીફ એડિટર & રાઇટર, ફિક્શન ફાઉન્ડરી ફર્મ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત