KAGALNI HODI

180 200 (10% Off)
Name: કાગળની હોડી
SKU Code: 5686
Weigth (gms): 300
Year: 2017
Pages: 238
ISBN: 9788184403954
Availability: In Stock

કાગળની હોડી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ઘાસમાંથી ચાલતાં ભીની માટી પગે વળગતી હતી અને ક્યાંક વધારે પોચી માટી હોય, ત્યાં પગ મૂકતાં એકદમ પાણી ભરાઈ જતું. જીવલાને હસવું આવવા માંડ્યું. આટલાક પાણીમાં તરાવવા માટે તો નાનકીક હોડી જોઈએ. પણ એય નો તરે. પણ એ તો ડૂબીય નો જાય. તો પછી એ હોડીનું શું થાય ? ‘હેં તનિયા જે હોડી તરેય નઈ ને ડૂબેય નેઈ એનું શું થાય ? ’ ‘તો પછી એ પાણી પી પીને ભારે થવા માંડે અને પછી એનો સાસ હેઠો બેસી જાય.’ ‘હોડીનો - ’ ‘લે હાલ હાલ, હોડીને તે કાંઈ સાસ હોય ?’ કાગળની હોડી લેખિકાની 24 સંવેદનાસભર સામાજિક વાર્તાઓનો સંગ્રહ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત