JUST EK MINUTE PART: 3

203 225 (10% Off)
Name: જસ્ટ એક મિનિટ ભાગ: ૩
SKU Code: 5780
Weigth (gms): 250
Year: 2017
Pages: 104
ISBN: 9789351980155
Availability: In Stock

જસ્ટ એક મિનિટ ભાગ: ૩

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

રાજુ અંધારિયાની ચિત્રલેખામાં આવતી કોલમ જસ્ટ એક મિનિટ સમગ્ર ગુજરાતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ કોલમે અનેક વાચકોને નવી રાહ અને દિશા ચીંધી છે. આ કોલમમાંથી જ તેમનાં બે પુસ્તકો જસ્ટ એક મિનિટ ભાગ 1 અને 2 પ્રકાશિત થયાં અને ભરપૂર સફળ પણ થયાં. હવે આ જ શ્રેણીનું ત્રીજું પુસ્તક આવી રહ્યું છે. આવતાની સાથે જ તેણે ખાસ્સી લોકપ્રિયતા મેળવી લીધી છે. જો તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો આજે જ વાંચો, તે તમને જીવન જીવવાનો એક નવો જ અભિગમ આપશો તેમાં કોઈ બે મત નથી.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત