JIVANDHARM (MORARIBAPU)

45 50 (10% Off)
Name: જીવનધર્મ
SKU Code: 7152
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343468
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

બાપુ કહે છે કે જીવન જીવવા જેવું છે. જીવનધર્મનો મર્મ શું છે ? જીવનની યાત્રા કેવી હોવી જોઈએ ? જીવનનો ધર્મ કેવો હોવો જોઈએ ? આ શરીર આપણું ઘર કરી રીતે છે ? જીવનધર્મનું મૂળ શું છે ? જીવથી શિવ તરફ યાત્રા કઈ રીતે થઈ શકે ? મંગલમૂર્તિ કોને કહેવાય ? જીવનનું રહસ્ય શું છે ? જીવન અને મૃત્યુ બંને એક સિક્કાની બે બાજુ કઈ રીતે છે? – આ તમામ બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત