JIVAN (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: જીવન
SKU Code: 7124
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343024
Availability: In Stock

આ પુસ્તકમાં 30 વાર્તાઓના માધ્યમથી જીવનનો મર્મ અને ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણે બધા જીવીએ છીએ પરંતુ જીવન છે શું ? આ પુસ્તકમાં 30 વાર્તાઓના માધ્યમથી જીવનનો મર્મ અને ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ત્રીસ વાર્તાઓ દરેક વ્યક્તિને જીવનના નવા અર્થો સુઝાવશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.