JINDAGI TU MANE GAME CHHE

225 250 (10% Off)
Name: જિંદગી તું મને ગમે છે
SKU Code: 10278
Weigth (gms): 300
Year: 2025
Pages: 280
ISBN: 9789361974199
Availability: In Stock

જિંદગી તું મને ગમે છે

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

માત્ર શ્વાસ લેવો એ જિંદગી નથી. દરેક પળ સોળે કળાએ જીવી જાણવી એ જ જિંદગી છે. દુનિયાની કોઈપણ ફિલૉસૉફી પર નજર ફેરવી જાવ, એક વાત બધામાં કૉમન મળશે કે, વર્તમાનમાં જીવો! અત્યારે જે ક્ષણ છે એને માણો. જે વીતી ગયું છે એને ભૂલી જાવ અને જે આવ્યું નથી એની ચિંતા ન કરો. આપણે એવી વાતો કરીએ છીએ અને સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીએ છીએ કે, ‘જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ!’ આવી કેટલીય પળો ચાલી જાય છે અને જીવવાનું સાઇડમાં રહી જાય છે. દરેક માણસે રોજ રાતે વિચારવું જોઈએ કે, ‘આજે આખા દિવસમાં હું ખરેખર કેટલું જીવ્યો છું?’ સરખું ન જીવ્યા હોવ તો હજુ પણ પૂરતી તક છે જ, જીવવાનું શરૂ કરી દો, જિંદગીને ગળે વળગાડો, જિંદગી આપણી રાહ જ જોતી હોય છે!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત