JE MALYU MAANYU GHANU

113 125 (10% Off)
Name: જે મળ્યું માણ્યું ઘણું
SKU Code: 5685
Weigth (gms): 150
Year: 2019
Pages: 128
ISBN: 97881844003422
Availability: In Stock

જે મળ્યું માણ્યું ઘણું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સાધારણત: આપણે આનંદદાયી બાબતોને માણતા હોઈએ છીએ અને અણગમતી બાબતોને નકારતા હોઈએ છીએ, પણ બંને બાબતો જીવનને ઘડે છે, એ આપણે ભૂલી જઈએ છીએ. સર્જનહારે સૃષ્ટિમાં કેટલાં બધાં વૈવિધ્યો સજર્યાં છે! ‘જૂજવે રૂપે અનંત ભાસે’ બધી પરિસ્થિતિઓમાં માણવા જેવું, સમજવા જેવું, કંઈક શીખવા જેવું કંઈક હોય છે. તેથી આ મળે કે તે મળે – તેમ નહીં પણ જે કાંઈ મળે તે બધું જ ઈશ્વરના વરદાનરૂપ જ છે એ જો અનુભવી શકીએ તો આનંદનો કેટલો વિશાળ પ્રદેશ ખુલ્લો થઈ જાય ! અને તેથી બધું માણવું અને લેશ પણ ઓછાપણું ન લાગવું એટલે જ ‘જે મળ્યું માણ્યું ઘણું.’

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત