JAVA DAISHUN TAMNE

270 300 (10% Off)
Name: જવા દઈશું તમને
SKU Code: 5684
Weigth (gms): 300
Year: 2024
Pages: 240
ISBN: 9788184407280
Availability: In Stock

જવા દઈશું તમને

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત