JAGVIKHYAT 51 MARKETING CAMPAIGNS

108 120 (10% Off)
Name: જગવિખ્યાત ૫૧ માર્કેટિંગ કેમ્પેઈન
SKU Code: 7229
Author: IMRAN HOTHI
Publisher: KBOOKS
Weigth (gms): 150
Year: 2018
Pages: 112
ISBN: 9789386343574
Availability: In Stock

૫૧ જગવિખ્યાત માર્કેટિંગ કેમ્પેઇન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં જગવિખ્યાત 51 માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. જગતના શ્રેષ્ઠ માર્કેટિંગના દિમાગોમાંથી નિપજેલા વિચારોનું કઈ રીતે અમલીકરણ થયું અને તેની શું અસર નીપજી તેની ચર્ચા અહીં કરવામાં આવી છે. આ પુસ્તક આપને માર્કેટિંગનાં એક્સપર્ટ તો નહીં બનાવી દે, પરંતુ આપના દિમાગને નવા આઈડિયાથી ભરી દેશે; જેથી આપ કંઇક નવું વિચારી તેનો અમલ કરવા સક્ષમ બની શકો.
આપ વિદ્યાર્થી હો, વ્યવસાયી હો કે નોકરી કરતા હો, આ પુસ્તક આપના માટે વિચારોની ખાણ પુરવાર થશે કેમકે આજના આધુનિક યુગમાં સફળતા માટે જાતનું પણ માર્કેટિંગ કરવું જ પડે છે અને આ પુસ્તકમાં તો જગતભરમાં પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓ ખજાનો છે અને આ ખજાનો હવે આપનો છે…