JA NI VA LI PI NA RA DOORBIN (DOORBIN PART : 3)

270 300 (10% Off)
Name: જા ની વા લી પી ના રા દૂરબીન (દૂરબીન ભાગ : ૩)
SKU Code: 10273
Weigth (gms): 300
Year: 2021
Pages: 248
ISBN: 9789386669421
Availability: In Stock

જા ની વા લી પી ના રા દૂરબીન (દૂરબીન ભાગ : ૩)

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ લિખિત જા..નિ..વા..લિ..પિ..ના..રા.. (દૂરબીન શ્રેણી ભાગ - 3) પ્રકાશિત થઇ ચુકી છે. વ્યક્તિના જીવનમાં અસંખ્ય સવાલો થતા રહે છે. તેમાં તેની સંવેદના પણ જોતરાયેલી રહે છે. સાચા જવાબો શોધવા માટેની તેની જિજ્ઞાસા સતત બની રહેતી હોય છે. ગમા-અણગમા સાથે જિંદગીની સફરમાં આપણે પ્રકૃતિના ભાગ છીએ તે ભૂલી જઇએ છીએ, કુદરતના અદભૂત અંશનો આપણને અહેસાસ નથી થતો ત્યારે જિંદગીની સફર મુશ્કેલ બનતી જાય છે. લેખકે આવી જ આપણને સ્પર્શતી વાતો જા..નિ..વા..લિ..પિ..ના..રા.. (દૂરબીન શ્રેણી ભાગ - 3)માં સહજરીતે પ્રસ્તુત કરી છે. ક્યાંક આપણી વાત જ છે અને તેનો ઉકેલ પણ આપણને આપી દીધો છે. ટૂંકમાં કહીએ તો બધાને થોડી થોડી સ્પર્શતી વાતો પ્રસ્તુત થઇ છે. આ પુસ્તક દરેકે ખરીદી વાંચવું જોઇએ. સામાજીક પ્રસંગોએ મિત્રો, સ્વજનોને ભેટ આપવું જોઇએ. દરેક જાણીતા બુક સેલર્સ પાસે ઉપલબ્ધ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત