ISHVARE AAPELI BHET

135 150 (10% Off)
Name: ઈશ્વરે આપેલી ભેટ
SKU Code: 7246
Weigth (gms): 170
Year: 2019
Pages: 116
ISBN: 9789388882699
Availability: In Stock

ઈશ્વરે આપેલી ભેટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જીવન શબ્દ જ જીવંત છે
જે પળેપળે નિત્યનૂતન છે
અકળામણ, ઉદાસી, નિરાશાને
દેશવટો આપે એવા સમયનું ગામ છે.
જીવનની ક્ષિતિજે રોજ એક સૂરજ
ઊગે છે.
જેનું અજવાળું આપણા લોહીના
અંધકાર સુધી પ્રસરે છે.
આવું અજવાળું પ્રત્યેકને ભેટમાં
મળે છે.
એને બે પૂઠાં વચ્ચે સાચવીને રાખ્યું છે.
કવિતા અને આસ્વાદના મુકામે
ખૂટી ગયું છે જેની પાસે
એને હાથોહાથ આપવું છે.
આ ક્ષણ અને આજનો દિવસ
એમાં મોખરે છે…

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત