HUNFALA AVSAR : MOTICHARO PART: 6

135 150 (10% Off)
Name: હુંફાળા અવસર
SKU Code: 1734
Weigth (gms): 100
Year: 2023
Pages: 80
Availability: In Stock

હુંફાળા અવસર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માનવીય સંબંધો અને વ્યવહારો પણ ચમત્કારિક હોઈ શકે, એમાંથી પણ કંઈક અદ્ભુત સંવેદના નિષ્પન્ન થતી હોય છે. રોજિંદા જીવનમાં બનતા એવા પ્રસંગો ઘણી વાર આપણને અંદર સુધી હચમચાવી મૂકતા હોય છે. હૃદયના કોઈક એવા ખૂણે એ સ્પર્શી જતા હોય છે કે જેનાથી આપણે ભીના ભીના થઈ જઈએ.


આમ જોઈએ તો કોઈને કરેલી મદદ, કોઈના માટે કરેલી પ્રાર્થના કે કોઈને આપેલું સ્મિત પણ માનવીય વ્યવહારોની હૂંફના જ સ્વરૂપો છે.


અહીંયા પણ આવા હૂંફાળા પ્રસંગોને આલેખવાનો પ્રયાસ કર્યો છે. આપણા રોજબરોજના જીવનમાં અને માનવીય સંબંધોમાં વ્યાપી ગયેલી શુષ્કતાને આ પ્રસંગોની હૂંફ થોડીક દૂર કરી શકે એવી પ્રાર્થના કરીએ. શુષ્ક બનતા જતાં આપણા સંબંધોને ઈશ્વર ફરીથી ભર્યા ભર્યા અને હૂંફાળા બનાવી દે એવી આશા સાથે આ પુસ્તક વાચકો સમક્ષ મૂકું છું!


ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત