HONSHNA HALESHA

207 230 (10% Off)
Name: હોંશના હલેસાં
SKU Code: 9977
Publisher: KBOOKS
Weigth (gms): 300
Year: 2024
Pages: 216
ISBN: 9789393542458
Availability: In Stock

આ પુસ્તકમાં જીવનના મહાસાગરના પડકારોને પડકારવાની પ્રેરણા આપી જીવનને સભર બનાવતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરના પડકારોને પડકારવાની પ્રેરણા આપી જીવનને સભર બનાવતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ છે.

આ પુસ્તકની મોટા ભાગની પ્રેરકકથાઓ વાચકોને અજાણી લાગશે. કેમ કે, આમાંની મોટા ભાગની કથાઓ વાચકોએ ક્યાંય વાંચી કે સાંભળી નહીં હોય. આમાંની તમામ કથાઓ લેખકે સ્વાનુભવથી, પુસ્તકો, મેગેઝિન કે મહાપુરુષોનાં જીવનના અભ્યાસ પરથી તૈયાર કરેલી છે.

આ પુસ્તકમાં સમાવિષ્ટ કથાઓ આપણને પ્રેરણા તો પૂરી પાડે જ છે, પરંતુ આપણને લાગણીસભર પણ કરી મૂકે છે. એકદમ સરળ અને રસાળ શૈલીમાં આલેખાયેલી આ કથાઓનો સંગ્રહ, દરેક વય અને વર્ગના વાચકોને જીવનના નવા અર્થો ખોળવામાં સહાયરૂપ બનશે.