HIMALAYNA SIDDHAYOGI

360 400 (10% Off)
Name: હિમાલયના સિદ્ધયોગી
SKU Code: 5692
Weigth (gms): 400
Year: 2026
Pages: 296
ISBN: 9789351981237
Availability: In Stock

હિમાલયના સિદ્ધયોગી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

આ મારી જીવનકથા નથી. હિમાલયના યોગીઓ પાસેથી અને પ્રિય ગુરુદેવ, તમારી પાસેથી મેં જે અનુભવો મેળવ્યા છે, તેનો આ ઉપહાર છે.
એકાકી એક સાંજે, મને એમ લાગ્યું કે અચાનક જ જાણે પ્રકાશનું એક કિ૨ણ ધુમ્મસ વીંધીને આવ્યું. મને નવાઈ લાગી કે આનો શો અર્થ થાય ?
એ જ સાંજે તમે મને દિવ્ય પ્રેમની એક ઝાંખી કરાવી.
અને પછી મેં તમારા હોઠેથી એનું નામ ઉચ્ચારાતું સાંભળ્યું. મારા ભાવિ ૫૨ એણે નવો પ્રકાશ પાથર્યો.
મારા હૃદયના અંધારખંડમાં એક દીવો પ્રજ્વલિત થયો, જે વેદી ૫૨ના દીવાની જેમ અખંડપણે પ્રકાશ્યા કરે છે.
તમારી જેમ કોણે આનંદ અને શોકના તાણાવાણા મારા જીવનના ગીતમાં ગૂંથ્યા છે ? – અને કોણે મને સાક્ષાત્કાર કરાવ્યો છે એ આનંદનો ? ‘જે દુઃખના કમળ ૫૨ સ્થિ૨૫ણે વિરાજિત છે, એ આનંદ - જે પોતાની પાસેથી દરેક વસ્તુ ધૂળમાં ફેંકી દે છે અને શબ્દ પણ જાણતો નથી.??
જેઓ તમારો સંદેશ સમજશે તેમને માટે પૃથ્વી પર પછી ભય રહેશે નહીં. એટલે આજે ચિ૨ કૃતજ્ઞતાનું ફૂલ તમારા ચરણ-કમળે પોતાની પાંખડીઓ અર્પણ કરે છે.

- સ્વામી રામ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત