HAKARATMKTA (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: હકારાત્મકતા
SKU Code: 7129
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343079
Availability: In Stock

આ પુસ્તકની 30 નાની વાર્તાઓ દરેક વ્યક્તિને નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવામાં પ્રેરણારૂપ સાબિત થશે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હકારાત્મકતા એટલે કે પોઝિટિવ થિંકિંગ જીવનના વિકાસ માટે જ નહીં પરંતુ જીવન જીવવા માટે પ્રાણવાયુ સમાન છે. આ પુસ્તકની 30 નાની વાર્તાઓ દરેક વ્યક્તિને નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવામાં પ્રેરણારૂપ સાબિત થશે. હકારાત્મકતાથી કેવા ચમત્કારો સર્જાય છે તેની સાબિતી આ વાર્તાઓ આપે છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત