GURU (MORARIBAPU)

45 50 (10% Off)
Name: ગુરુ
SKU Code: 7150
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343444
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણી પરંપરામાં ગુરુની મહિમા અપરંપાર છે. ગુરુ તત્ત્વ શું છે ? ગુરુની જરૂર શા માટે છે ? ગુરુ અને સદગુરુમાં શું ફેર છે ? સદગુરુના લક્ષણો કેવા હોય એમ ના પ્રકારો કેવા હોય ? સાચા સદગુરુને કઈ રીતે ઓળખી શકાય ? સદગુરુ કોને કહેવા ? સદગુરુ શું આપે ? શિષ્યના લક્ષણો કેવા હોવા જોઈએ ? ગુરુનું કાર્ય શું છે ? -આ તમામ બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.