GURU (DR. I. K. VIJALIWALA)

216 240 (10% Off)
Name: ગુરુ
SKU Code: 1621
Weigth (gms): 140
Year: 2025
Pages: 144
ISBN: 9789354737091
Availability: In Stock

ગુરુ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દરેક વહાણને યોગ્ય કિનારે પહોંચવા માટે નાખુદાની જરૂર હોય છે એમ દરેક જીવને આ ભવસાગર સુખરૂપ તરવા માટે કોઈ ગુરુની જરૂર હંમેશાં હોય જ છે. આપણે જ્ઞાન લઈને ભાગ્યે જ જન્મીએ છીએ, જ્ઞાન એકઠું કરીને આગળ વધીએ છીએ. એવાં વખતે કોઈ જ્ઞાની, જેને આપણે ‘ગુરુ’ કહીએ છીએ એ મળી જાય એ તો મુકદ્દરના આશીર્વાદ સમાન હોય છે. હા, સફળતાપૂર્વક એકલા સફર ખેડવાવાળાની તાણ નથી, પરંતુ એમાં થોડીક તકલીફ વધારે પડતી હોય છે. હું આશા રાખું છું કે દરેકને એક એવા ‘ગુરુ’ મળી જાય જે એમની બધી તકલીફો આસાન કરી આપે.

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત