GHARE-BAHIRE: PART: 1 AND 2

383 425 (10% Off)
Name: ઘરે-બાહિરે: ભાગ: ૧ અને ૨
SKU Code: 8391
Weigth (gms): 700
Year: 2013
Pages: 310
ISBN: 9788184407877
Availability: In Stock

ઘરે-બાહિરે: ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

માગણી અને પુરવઠાના નિયમ પ્રમાણે આ પ્રકારનાં લખાણો સારી એવી સંખ્યામાં અને જુદી જુદી કલમો દ્વારા વર્તમાનપત્રોમાં, સામયિકોમાં તેમજ પુસ્તકાકારે પ્રગટ થતાં રહે છે પણ મારે વિશેષતાના કોઈ બુલંદ દાવા વગર એટલું જ કહેવાનું છે કે પ્રેરણાત્મક ચિંતનલેખોના સુપરિચિત ઢાંચા કરતાં આમાં કશુંક વિશેષ મારું પોતાનું છે. જિંદગીના અનુભવો અને વેદનાની વચ્ચે વાંચેલી અનેક કિતાબનાં ટાંકણ એમાં છે, પણ માત્ર બહોળા વાચનના પરિપાકરૂપે આમાંથી કશું જ સર્જાયું નથી. જીવનને સમજવાની, પોતાની જાતને સમજવાની, માણસ માણસ વચ્ચેના લાગણીના સંબંધોને સમજવાની અને અંદરના તેમજ બહારના અનેક કોયડાઓ ઉકેલવાની પ્રબળ જિજ્ઞાસામાંથી જે શોધ્યું, જે જડ્યું, વાંચ્યું, જે સમજાયું તેનું કંઈક દર્શન આમાં રજૂ કરવાની કોશિશ કરી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત