GARBHSANSKAR : MATRUTVANU VARDAN

293 325 (10% Off)
Name: ગર્ભસંસ્કાર : માતૃત્વનું વરદાન
SKU Code: 10327
Weigth (gms): 300
Year: 2026
Pages: 216
ISBN: 9788168825291
Availability: In Stock

ગર્ભસંસ્કાર : માતૃત્વનું વરદાન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

તેજસ્વી બાળકની પ્રાપ્તિ માટે

  • તેજસ્વી સંતાનની પ્રાપ્તિ માટે માતા-પિતાએ પણ તેજસ્વિતાની ઉપાસના કરવી જોઈએ.
  • એ માટે ચરક અને સુશ્રુત જેવા અનેક ઋષિઓએ પ્રબોધેલા જ્ઞાનનો સંચય આ પુસ્તકમાં છે.
  • માતાનું ઉદર એક રત્નશાળા છે, જેમાંથી રત્નો મેળવી શકાય છે.
  • ગર્ભસ્થ શિશુ માટે ગર્ભખંડ ૨૮૦ દિવસની પાઠશાળા છે.
  • ગર્ભાવસ્થામાં માતાના ઉપાસ્ય વિષયો : તેજસ્વિતા, પ્રસન્નતા અને સર્જનશીલતા
  • પ્રત્યેક બાળક અનન્ય અને અસીમ છે.
  • માતા ઇચ્છે તેવું સંતાન જન્માવી શકે

આ બધું જાણવા માટે વાંચો આ પુસ્તક

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત