GARBH SAMVAD (2 BOOKS)

380 380
Name: ગર્ભ સંવાદ (2 પુસ્તકો)
SKU Code: 9356
Publisher: YUTI PUBLICATION
Weigth (gms): 400
Year: 2021
Pages: 256
Availability: Out Of Stock

Garbh Samvad - ગર્ભ સંવાદ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ગર્ભસંવાદ - લેખક : કંદર્પ બાળકના માતા સાથે અને પિતા સાથેના કનેક્શન પોઈન્ટ અલગ અલગ હોય છે. માતા સાથે પોતાની બધી જ વાતો શેર કરશે. માતા બધું જ સાંભળશે. જ્યારે પિતા સાંભળવાને બદલે બાળકને કહેશે. બાળક પણ પિતાની વાતને ગંભીરતાથી લેશે. બંને કનેકશન્સની ઉપયોગિતા અને સુંદરતા છે. બાળકના વિકાસ માટે બંને બાબતો જરૂરી છે. માતા ઈમોશનલ ક્વોશન્ટ અને પિતા ઇન્ટેલેમ્યુઅલ ક્વોશર સાથે વધુ કનેક્ટ કરે છે. આ નિયમને લેખકે અહીં સરસ રીતે ઉપયોગ કર્યો છે. ગર્ભમાં બાળક હોય ત્યારે આપણી ઈચ્છા હોય છે કે એનો શારીરિક, માનસિક અને ઇમોશનલી સરસ વિકાસ થાય. આ માટે ઉપલબ્ધ ઘણી રીતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી રીતોમાંની એક રીતે એટલે સંવાદ. આ પુસ્તકને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં બાળક ગર્ભમાં રહીને માતા સાથે વાતો કરે છે. બાળકની વાતોનો સોર્સ આવે ક્યાંથી? એ વાતો શું કરે? માતા એની સાથે કઈ રીતે કનેક્ટ થાય છે? આ બધા સવાલોના જવાબો આ પુસ્તક વાંચતા વાંચતા તમને મળશે. એ જ રીતે બીજા ભાગમાં પિતા પોતાના જીવનના અનુભવોના આધારે બાળકને પત્રો લખે છે. એક ત્રિવેણી સંગમ જેવું બને છે. > ગર્ભસંવાદ - લેખક : ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક આ પુસ્તકમાં પ્રેગ્નન્સીના 39 અઠવાડિયા માટે અલગ અલગ વિષય પરના સંવાદ આપ્યા છે. જે બાળકને ગર્ભમાં જ વિશિષ્ટ જ્ઞાનથી પરિચય કરાવશે.