FOCAL POINT (AR)

216 240 (10% Off)
Name: ફોકલ પૉઇન્ટ
SKU Code: 10231
Author: BRIAN TRACY
Weigth (gms): 250
Year: 2024
Pages: 216
ISBN: 9789395162203
Availability: In Stock

ફોકલ પૉઇન્ટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વ્યક્તિગત અને વ્યવસાયી વિકાસના વિષય પર દુનિયાના સૌથી સફળ વક્તા અને સલાહકાર પૈકી બ્રાયન ટ્રેસી એક છે. તેઓ ‘ટાઈમ પાવર, વિક્ટરી, ટર્બો સ્ટ્રેટેજી અને ધ 100 ઍબ્સોલ્યૂટલી અનબ્રેકેબલ લૉઝ ઓફ બિઝનેસ સક્સેસ'ના બેસ્ટ-સેલિંગ લેખક પણ છે. તેમની કંપની ‘બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ' સાન ડિઆગો, કેલિફોર્નિયામાં છે અને અમેરિકા તથા 31 દેશો સાથે સંકળાયેલી છે.

“શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર બનવા માટે તમારે સૌથી અગત્યની એક કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડવી પડે જે તમારું ધ્યેય હાંસલ કરવા તરફ દોરી જાય. તમારે તમારો ફોકલ પૉઈન્ટ ઓળખવો જોઈએ. તમે તમારી આવકમાં નોંધપાત્ર વધારો કરવા માગો છો? સંબંધોમાં સુધારો કરવા માગો છો? ફુરસદનો વધુ સમય મળે તેવું ઈચ્છો છો? તો બ્રાયન ટ્રેસીની સચોટ ફોકલ પૉઈન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો ...”

“અત્યંત વ્યવસાયી અને વ્યક્તિગત માગણીઓને કારણે હતાશ થયેલા બિઝનેસ અગ્રણીઓને - અર્થાત આ પુસ્તક આપણા સૌને રાહત આપે છે.” - ટાઈમ.કૉમ

"ઉત્તમ! આ પુસ્તક તત્કાળ વાંચો અને તમે તમારી આવક બે-ગણી કરવાનું તથા ફુરસદનો સમય બેવડાવવાનું શીખશો. હું ખાસ ભલામણ કરું છું.” - રૉબર્ટ ઍલેન લેખક, ‘નથિંગ ડાઉન', 'ક્રિએટિંગ વેલ્થ ઍન્ડ મલ્ટીપલ સ્ટ્રીમ્સ ઑફ ઇનકમ’

“મારી જાણમાં હોય એવા કોઈપણ કરતાં વ્યક્તિગત અસરકારકતા વિસ્તારવા અને તે વિકસાવવા બાબતે બ્રાયન ટ્રેસી વધુ જાણે છે. તેમણે આ પુસ્તકમાં શ્રેષ્ઠ બાબતોનો સમાવેશ કર્યો છે. હું આ પુસ્તકની ખાસ ભલામણ કરું છું.” - જૅક કેનફિલ્ડ સહલેખક, 'ધ પાવર ઑફ ફોક્સ' ઍન્ડ 'ધ ચિકન સૂપ ફૉર ધ સૉલ' સિરીઝ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત