EKALO JANE RE...

539 599 (10% Off)
Name: એકલો જાને રે...
SKU Code: 5629
Weigth (gms): 600
Year: 2025
Pages: 430
ISBN: 9789351981046
Availability: In Stock

એકલો જાને રે...

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

"એકલો જાને રે..."

જીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત