EK SPARSH BANI TARAS

126 140 (10% Off)
Name: એક સ્પર્શ બની તરસ
SKU Code: 5506
Weigth (gms): 300
Year: 2020
Pages: 152
ISBN: 9789382779681
Availability: In Stock

એક સ્પર્શ બની તરસ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શબ્દોની સરહદો સુધી છે મારું રાજપાટ, આવો પ્રિયે, મુકામ કરો, આવતા જતા. આકાશ ને સમુદ્ર, શું બંને સફેદ છે? તો કલમ લઈ ઊડો ને તરો, આવતા જતા. ઓઝલ થયા છે. સૂર્યની સાથે ઝાંઝવાં, શું જોઈ રણ પસાર કરો આવતા જતા. મારી કલમે ચઢી રટણ શબ્દોની, એક નજર નાખજો સૌ આવતા જતા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત