DUNIYANI SAUTHI PRASANN VYAKTI

315 350 (10% Off)
Name: દુનિયાની સૌથી પ્રસન્ન વ્યક્તિ
SKU Code: 10055
Author: EDDIE JAKU
Weigth (gms): 200
Year: 2023
Pages: 164
ISBN: 9789391242817
Availability: In Stock

દુનિયાની સૌથી પ્રસન્ન વ્યક્તિ : Translation OF: The Happiest Man On Earth: The Beautiful Life Of An Auschwitz Survivor

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એડી જાકુ હંમેશાં સ્વયંને પહેલાં જર્મન અને પછી યહૂદી માનતા હતા. તેમને તેમના દેશ પર ગર્વ હતો, પરંતુ નવેમ્બર 1938માં ત્યારથી બધું બદલાઈ ગયું, જ્યારે તેમને તેમના યહૂદી હોવાને કારણે માર મારવામાં આવ્યો, તેમની ધરપકડ થઈ અને એક યાતના-છાવણીમાં લઈ જવામાં આવ્યા.

પછીનાં સાત વર્ષ સુધી એડીનો દરેક દિવસ અકલ્પનીય ભય અને ત્રાસના ઓછાયા હેઠળ પસાર થતો - પહેલાં તો બુકેનવાલ્ડમાં, પછી ઓશવિત્ઝ અને પછી એક નાઝી મૃત્યુ-પરેડ દરમિયાન. તેમણે તેમનો પરિવાર, તેમના દોસ્ત અને તેમનો દેશ સુધ્ધાં ગુમાવી દીધો.

કારણ કે એડી આ તમામ આતંકમાંથી બચી નીકળ્યાં હતાં એટલે તેમણે દરેક દિવસ હસીને પસાર કરવાનું વચન લીધું. તેઓ પોતાની આપવીતી. સંભળાવીને, પોતાનું જ્ઞાન વર્હેચીને અને પોતાનું સર્વોત્તમ જીવન જીવી, [માર્યા 'ગયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પે છે] આટલી મોટી મુસીબતોને સહન કર્યા પછી તેઓ પોતાને દુનિયાના સૌથી પ્રસન્‍ન વ્યક્તિ માને છે.

એડીના મૃત્યુના થોડા સમય પહેલાં લખવામાં આવેલું સંસ્મરણ અત્યંત પ્રભાવશાળી અને હદયને સ્પર્શી જનારું છે અને એ આશા જગાડે છે કે ખુશી ત્યારે પણ શોધી શકાય જ્યારે આપણે ચોમેર ઉદાસી અને નિરાશાથી ઘેરાયેલા હોઈએ છીએ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત