DUBKI

99 110 (10% Off)
Name: ડૂબકી
SKU Code: 1125
Weigth (gms): 100
Year: 2009
Pages: 144
ISBN: 9788189919382
Availability: In Stock

ડૂબકી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મરજીવા માત્ર દરિયામાં જ નથી ખાબકતા,
દરિયાથી અગાધઊંડાં
જીવનમાં અને માનવમનમાં પણ ખાબકે છે.
માણસ જેટલો બહાર જીવે છે
એથી અધિક
પોતાની ભીતર જીવે છે.
માવનજીવન અને મનમાં લગાવેલી પ્રત્યેક
ડૂબકી
અમૂલ્ય રત્નની શોધ બની જાય છે.
એવાં અનેક રત્નો આ પુસ્તકના પાનેપાનામાંથી જડશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત