DOORBIN

270 300 (10% Off)
Name: દૂરબીન
SKU Code: 5696
Weigth (gms): 300
Year: 2018
Pages: 244
ISBN: 9788184408997
Availability: In Stock

દૂરબીન

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક, અમદાવાદમાં મેગેઝિન એડિટર છે. તેમની ‘દૂરબીન’ કોલમ ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની ‘રસરંગ’ પૂર્તિમાં અને ‘ચિંતનની પળે’ કોલમ ‘દિવ્ય ભાસ્કર’ ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ તેમનું નવમું પુસ્તક છે. તેમનાં આઠ પુસ્તકો 1. ચિંતનની પળે 2. ચિંતનને ચમકારે 3. ચિંતનને અજવાળે 4. ચિંતન @24x7 5. ચિંતન rocks 6. અહા ! ચિંતન 7. ચિંતન સતરંગી અને 8. કાના બાંટવા સાથેનું પુસ્તક ‘આમને-સામને’ ખૂબ જ પોપ્યુલર છે. જીવન અને પોઝિટીવ થિંકિંગ વિશેનાં તેમનાં પ્રવચનો માણવા લોકોને ખૂબ ગમે છે. ટેલિવિઝન પર વિશેષ કાર્યક્રમો અને સચોટ તથા તટસ્થ રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. તેઓએ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’ જેવાં માતબર અખબારો અને સામયિકો માટે મહત્વનાં પદો પર સફળતાપૂર્વક ફરજ બજાવી છે. ગુજરાતી લેખન અને પત્રકારત્વમાં તેમનું નામ સન્માનપૂર્વક લેવાય છે. તેમના લેખનમાં એક અનોખી સહજતા અને સરળતા છે જે વાચકોના દિલને સીધી જ સ્પર્શે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત