DIAMONDS IN THE DUST

449 499 (10% Off)
Name: ડાયમન્ડ્સ ઇન ધ ડસ્ટ
SKU Code: 10102
Weigth (gms): 300
Year: 2024
Pages: 308
ISBN: 9789355435958
Availability: In Stock

DIAMONDS IN THE DUST GUJARATI EDISION

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘ડાયમન્ડ્સ ઇન ધ ડસ્ટ’ ભારતીય બચતકારોને એવી સરળ છતાં અસરકારક રોકાણની ટેક્નિક સમજાવે છે કે, જેની મદદથી રોકાણકાર એવી સ્વચ્છ અને સારા વ્યવસ્થાપનવાળી કંપની શોધી શકે, જેમાં રોકાણથી ઘણું વધારે વળતર મળે. ઍવૉર્ડ વિજેતા માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજરોની ટીમ દ્વારા કરવામાં આવેલા ગહન સંશોધનો પર આધારિત આ પુસ્તકમાં એવા અઢળક કેસસ્ટડી અને ચાર્ટ સમાવવામાં આવ્યા છે, જેની મદદથી રોકાણકારો 3 ટ્રિલિયન અમેરિકન ડૉલર જેટલું મૂલ્ય ધરાવતા ભારતીય શૅરબજારમાં રોકાણ કરી શકે. રોકાણની પશ્ચિમની અમુક થિયરીઓ ભારતીય સંદર્ભમાં કઈ રીતે અયોગ્ય ઠરે છે તેની પણ આ પુસ્તકમાં વિગતે વાત કરવામાં આવી છે. માટે આ પુસ્તક વાચકો માટે તેમના આર્થિક લક્ષ્યાંકોની સિદ્ધિ માટેના રોકાણ માટે અત્યંત મહત્ત્વનું અને અનિવાર્ય બની રહ્યું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત