DHYAN NIYAM

176 195 (10% Off)
Name: ધ્યાન નિયમ
SKU Code: 7948
Author: SIRSHREE
Weigth (gms): 170
Year: 2017
Pages: 180
ISBN: 9788184156218
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ધ્યાન નિયમ

Laws of Meditation

ધ્યાન યોગ નાઈન્ટી

પોતાની આંખો હંમેશા ખુલ્લી રાખવા માટે થોડી વાર આંખો બંધ રાખવાની કળા શીખો…

 

 

ધ્યાન નિયમ રહસ્યની વાર્તા

           રામપ્યારે નામનો માણસ જે પોતાની નવી નોકરીને કારણે ગામ છોડીને ‘અયોધયા‘ નામના ફ્લેટમાં રહે છે. એ ફ્લેટમાં છ બાળકો પણ રહે છે જેઓ તેમને હેરાન કરવા લાગે છે. તે બાળકોના નામ હતા – ચિમ્પુ, ટીંગુ, કન્નુ, મન્નુ, અક્કી અને નકુશા.

           રામપ્યારે આ પરિસ્થિતિમાં શું કરે છે… બાળકોને કેવી રીતે શાંત કરે છે, એ આપ આ પુસ્તક દ્વારા જાણીને ધ્યાન રહસ્ય અને ધ્યાન નિયમનો લાભ લઈ શકશો.

           છ બાળકો આપણી પાંચ ઈન્દ્રીઓ અને મનનું પ્રતીક છે.

           ચિમ્પુ, ચામડી/ત્વચાનું પ્રતીક છે.

           ટીંગુ, જીભ (ટંગ) નું પ્રતીક છે.

           કન્નુ, કાનનું તો મન્નુ, મનનું પ્રતીક છે.  

           અક્કી અને નકુશા, આંખ અને નાકનું પ્રતીક છે.  

           આ વાર્તાના પ્રતીકોથી આપણને આપણા શરીર અને મનની વૃત્તિઓ વિશેની ખબર પડશે  તથા ધ્યાનની આવશ્યકતા, ધ્યાનથી થતાં લાભોની પણ ખબર પડશે. આ અપૂર્વ મૌનની પૂર્વ તૈયારી છે.

           ધ્યાનની શરુઆત કરવાવાળાઓથી લઈને નિરંતર ધ્યાન કરવાવાળાઓ સુધી, આ પુસ્તકના નેવું મુદ્દાઓ દ્વારા બધાને માર્ગદર્શન મળશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત