DHUMRAVED PART: 1 & 2

473 525 (10% Off)
Name: ધૂમ્રવેધ ભાગ: ૧ અને ૨
SKU Code: 5809
Weigth (gms): 600
Year: 2025
Pages: 430
ISBN: 9788184403626
Availability: In Stock

ધૂમ્રવેધ ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ચૌધરી અતરસિંહ વર્મા

'ધૂમ્રવેધ'ના લેખક ચૌધરી અતરસિંહ વર્માનું મૂળ વતન ઉત્તર પ્રદેશના મેરઠ
જિલ્લાનું ઉપલેડા ગામ, હાલ તેઓ ત્યાં જ શાંતિમય ભજનાનંદી જીવન વ્યતિત
કરી રહ્યા છે.

અત્યારે ૯૨ વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને સફળ ચિકિત્સક છે.
આયુર્વેદ, રસવિધા, ધાતુકલા એમના મનગમતા વિષયો છે, અને એ ક્ષેત્રે
એમની પાસે અદ્ભુત સંશોધનો તેમજ ગુપ્ત યોગોનો સંગ્રહ છે. તેઓએ પોતે
પણ ઘણા સંશોધનો કર્યા છે. જે માનવજીવન માટે અતિ ઉપયોગી છે.

જનકલ્યાણ માટે સદ્ઉપયોગી થવાની એમની ભાવના છે.
'ધૂમ્રવેધ' એમના જીવનના એક પાસાનું દર્શન છે, એમની પાસે અવર્ણનીય
જ્ઞાન સંપદા છે. રાધા-સ્વામી મતના તેઓ ઉપાસક છે અને ધ્યાનયોગ એમના
જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે. આયુષ્ય છે ત્યાં સુધીમાં એમની પાસે
જે કાંઈ છે તે જનકલ્યાણ હેતુ ઉચિત સાધકો પાસે જ્ઞાન-સંપદા પહોંચે એ
એમની ઇચ્છા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત