DHUMADA NI JEM

68 75 (9% Off)
Name: ધુમાડાની જેમ
SKU Code: 1279
Weigth (gms): 140
Year: 2000
Pages: 142
ISBN: 366
Availability: In Stock

ધુમાડાની જેમ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ચંડીગઢ નિવાસ દરમિયાનનો સમય જાણે હું ધુમાડાની
જેમ જીવ્યો છું. ધુમાડો વાસ્તવમાં હોય છે, છતાં આપણે તેને
હાથમાં પકડી શકતા નથી, સ્પર્શી પણ શકતા નથી. વળી એક
સમયે નરી આંખે દેખાતો ધુમાડો થોડા વખત પછી ક્યાંક અદૃશ્ય
થઈ જાય છે, જાણે તે ક્યાંય-કદીય હતો પણ નહીં. એ રીતે મેં
ચંડીગઢમાં વિતાવેલો સમય, ત્યારની એકલતાનો પ્રચ્છન્ન
અનુભવ; દૂર હોવાની પીડા વગેરે એક સમયે દૃશ્ય સ્વરૂપે મારી
સામે હતું અને હવે તેમાનું કશું જ દેખાતું નથી. માત્ર સ્મૃતિ ઊઠતી
રહે છે અને મારી અંદર તે સ્મૃતિની ગંધ ઊઠ્યા કરે છે – અદૃશ્ય થઈ
જતા ધુમાડાની પાછળ રહી જતી ગંધ જેવી જ આ ગંધ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત