DETECTIVE POPATLAL ANE OCEAN BLUE NU RAHASYA

629 699 (10% Off)
Name: ડિટેક્ટિવ પોપટલાલ અને 'ઓશન બ્લુ.' નું રહસ્ય
SKU Code: 10363
Author: BRIJEN MODI
Weigth (gms): 400
Year: 2026
Pages: 376
ISBN: 9788117550359
Availability: In Stock

ડિટેક્ટિવ પોપટલાલ અને 'ઓશન બ્લુ.' નું રહસ્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સમુદ્રની લહેરો વચ્ચે છુપાયેલો મોતનો સાયો! ‘ઓશન બ્લુ’ - સિંગાપોર જઈ રહેલી એક વૈભવી ક્રૂઝ. અફાટ સમુદ્ર વચ્ચે હજારો પેસેન્જરો સફરની મજા માણી રહ્યા છે, ત્યાં જ અચાનક ‘મેજિક શો’ વચ્ચે લાઇટ્સ ડૂલ થાય છે અને ઘોર અંધારામાં એક ભયાનક ખેલ રમાઈ જાય છે.

ગણતરીની કલાકોમાં આખી ક્રૂઝ ગુનાઓની જાળમાં ફસાઈ જાય છે. કરોડોનો ખજાનો, અંડરવર્લ્ડના રાઝ ખોલતો ગુપ્ત દસ્તાવેજ અને એક માસૂમ બાળકીનું અપહરણ! આ બધા વચ્ચે એક અદૃશ્ય કાતિલ જહાજની ગુપ્ત જગ્યાઓમાંથી મોતનો સિલસિલો શરૂ કરે છે.

ી થાય છે ત

આવા જીવલેણ સમયે એન્ટ્રી થાય છે પ્રખ્યાત જાસૂસ - ડિટેક્ટિવ પોપટલાલની. આસિસ્ટન્ટ કુમાર સાથે તપાસ શરૂ કરતાં તેમને સમજાય છે કે શિપ પરનો દરેક ચહેરો દગાબાજ છે અને અસલી કાતિલ બિલકુલ તેમની વચ્ચે શ્વાસ લઈ રહ્યો છે. કોઈ બાહ્ય મદદ શક્ય નથી, અને હત્યારાએ આખી ક્રૂઝને ઉડાવી દેવાનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે!

શું ડિટેક્ટિવ પોપટલાલ આ અદૃશ્ય રાક્ષસને ઓળખી શકશે? શું સમયસ૨ હજારો પેસેન્જરોના જીવ બચશે?

છેલ્લા પાના સુધી જકડી રાખતી, સસ્પેન્સ અને ભયંક૨ વળાંકોથી ભરપૂર એક ધમાકેદાર મર્ડર મિસ્ટ્રી!


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત