DESHPREM (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: દેશપ્રેમ
SKU Code: 7132
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343062
Availability: In Stock

આ પુસ્તકની 30 વાર્તાઓ આપણા હૃદયને દેશપ્રેમના જુસ્સાથી ભરી દે એવી છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રાષ્ટ્રપ્રેમ રામપ્રેમ જેટલો જ મહત્ત્વનો છે. આ પુસ્તકની 30 વાર્તાઓ આપણા હૃદયને દેશપ્રેમના જુસ્સાથી ભરી દે એવી છે. આ ત્રીસ વાર્તાઓ આપણે શા માટે આપણા દેશના ઋણી છીએ, તેની પ્રતીતિ કરાવશે. આ પુસ્તક દરેકને દેશ માટે કૈક કરી છૂટવાની પ્રેરણા આપશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.