DEAR STUDENT

113 150 (25% Off)
Name: ડીઅર સ્ટુડન્ટ
SKU Code: 7228
Publisher: KBOOKS
Weigth (gms): 150
Year: 2018
Pages: 128
ISBN: 9789386343581
Availability: In Stock

વિદ્યાર્થીઓ માટે અભ્યાસ, પરીક્ષા, કારકિર્દી અને જીવનના પાઠ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા સવાલોના સરળ અને સચોટ જવાબો એકદમ જ સરળ ભાષામાં આપવામાં આવ્યા છે, જેમ કે:


• જીવન અને અભ્યાસ વચ્ચે સંતુલન કેમ જાળવશો ?
• અભ્યાસ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું ?
• પરીક્ષાને અને પરિણામને કઇ રીતે લેવું ?
• અભ્યાસમાં સફળતા માટે શું જરૂરી છે ?
• ડર અને નિષ્ફળતાનો સામનો કઇ રીતે કરવો ?
• કેમ શીખવું અને કેમ યાદ રાખવું ?
• દરેક વિદ્યાર્થી તેમજ વાલીએ વાચવા જેવું પુસ્તક.