DARPAN APANA SAMBANDHONU

50 50
Name: દર્પણ આપણા સંબંધોનું
SKU Code: 9969
Weigth (gms): 60
Year: 2024
Pages: 32
ISBN: 00000
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણા સુખ અને દુઃખનું કારણ આપણા સંબંધોનું મેનેજમેન્ટ છે. જયાં જેટલું મહત્વ આપવાનું હોય ત્યાં આપણે તેટલું મહત્વ ના આપીએ તો સરવાળે એ બાબત આપણા જીવનમાં સમસ્યા ઊભી કરે છે. ટુંકમાં, આપણે નક્કી કરવું પડે કે કયા સંબંધને કેટલું મહત્વ આપવું? પરંતુ, એ પહેલાં આપણે આપણા સંબંધોને સમજવા પડે. આવો… સમજીએ આપણા સંબંધોના પ્રકારને…