COFFEE CAN INVESTING

449 499 (10% Off)
Name: કોફી કૅન ઇન્વેસ્ટિંગ
SKU Code: 10092
Weigth (gms): 280
Year: 2023
Pages: 304
ISBN: 9789355439031
Availability: In Stock

COFFEE CAN INVESTING (GUJARATI)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપૉઝિટ અને શૅરબજાર અને તેમને વાર્ષિક ધોરણે 8થી 12% જેટલું નજીવું વળતર મળતું હોય છે. દુર્ભાગી લોકો તો મંદીના કડાકામાં ઘણા રૂપિયા ગુમાવતા પણ હોય છે, પરંતુ જો કોઈ બીજો કોઈ માર્ગ હોય તો? જો તમને તમારા રોકાણો પર 10 કે 15 નહીં, પરંતુ 20% ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દર (CAGR) મળે તો? આખા બજાર કરતાં અડધું જોખમ લઈને તમે તમારા રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું? ‘ગુરુઝ ઑફ કેઓસ’ અને ‘ધી અનયુઝવલ બિલિયોનેર્સ’ના બેસ્ટસેલિંગ લેખક સૌરભ મુખર્જી પોતાના રોકાણો માટે ઉચ્ચ ગુણવત્તા અને ઓછા જોખમવાળો કૉફી કેન અભિગમ રાખતા હોય છે. આ પુસ્તક ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’માં કઈ રીતે ઓછા જોખમ સાથે રોકાણ કરીને મહત્તમ વળતર મેળવવું એ સૌરભ તમને બતાવશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત