CHOKHER BALI (AR)

351 390 (10% Off)
Name: ચોખેર બાલી
SKU Code: 10237
Weigth (gms): 400
Year: 2026
Pages: 0
ISBN: 9788199726376
Availability: In Stock

ચોખેર બાલી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

'ચોખે૨ બાલિ' નવલકથા ૧૯૦૩માં પ્રકાશિત થતાં બંગાળી નવલકથામાં મહત્ત્વનો વળાંક આવે છે. અહીં પ્રથમવાર ઘટનાસભર કથાને બદલે માનવમનની સંકુલતાઓ, વલણો, પ્રક્રિયાઓનું પ્રાધાન્ય છે. આ દ્વારા પાત્રોની ચારિત્રિક વિશેષતાઓ છતી થાય છે. નિહારરંજન રાયે તેને મનોવિશ્લેષણાત્મક નવલકથા તરીકે ઓળખાવી છે. આને તેઓ યુગપ્રવર્તક' નવલ પણ કહે છે. વળી વિધવા નાયિકા વિનોદિનીનાં ચરિત્રાલેખનમાં ભિન્ન દૃષ્ટિકોણ જોવા મળે છે. પ્રેમ પામવાને ઝંખતી એક પ્રણયવંચિત નારીનું માર્મિક અને વેદનાયુક્ત ભાવવિશ્વ ઉદ્ઘાટિત થાય છે. ટાગોરે વિનોદિનીનું યથાર્થ, હાડમાંસની એક વાસ્તવિક નારી રૂપે ચિત્રણ આપ્યું છે, પરંતુ અંતે નારીના આ ઉર્વશી રૂપ ૫૨ લક્ષ્મીના મંગલમય રૂપની સ્થાપના કરી છે.

અનિલા દલાલ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત