CHOCOLATEY VARTAO

72 80 (10% Off)
Name: ચોકલેટી વાર્તાઓ
SKU Code: 5441
Weigth (gms): 100
Year: 2018
Pages: 22
ISBN: 9789384780654
Availability: In Stock

ચોકલેટી વાર્તાઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકશ્રેણીમાં નવીનકોર વાર્તાઓ છે. અગાઉ જાણીતી થયેલ તથા ઓછી જાણીતી બોધકથા, પ્રાણીકથા, હાસ્યકથા, લોકકથા, ચાતુરીકથા, પુરાણકથાના વિષયને અનુરૂપ બાલભોગ્ય તાજગીભરી ચિત્રસૃષ્ટિ રચી છે. આમાં બાળકો એક નવીન આનંદસૃષ્ટિમાં વિહરતાં વિહરતાં કથારસમાં જરૂરથી આનંદથી રસતરબોળ થઈ જશે! સાથેસાથ જીવનનો અમૂલ્ય બોધપાઠ તો શીખી જશે. બાળકો સાચા ઉમળકાથી આ સંસ્કારસિંચન કરતી મસ્ત મજાની વાર્તા શ્રેણી વધાવી લેશે તેની પૂરી શ્રદ્ધા છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત