CHINTANNE AJVALE

225 250 (10% Off)
Name: ચિંતનને અજવાળે
SKU Code: 5699
Weigth (gms): 300
Year: 2015
Pages: 240
ISBN: 9788184407228
Availability: Out Of Stock

ચિંતનને અજવાળે

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ષ્ણકાંત ઉનડકટ ‘સંદેશ’ દૈનિક, અમદાવાદમાં એક્ઝિક્યુટિવ એડિટર છે. તેમની ‘ચિંતનની પળે’ કોલમ ‘સંદેશ’માં રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થાય છે. આ કોલમ અગાઉ ‘ગુજરાત સમાચાર’ની રવિ પૂર્તિ, ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિ તથા ‘અભિયાન’ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી હતી. ‘ચિંતનની પળે’ કોલમના લેખોના સંગ્રહનું આ ચોથું પુસ્તક છે. આ અગાઉ લેખકના ‘ચિંતનની પળે’ (ત્રણ આવૃત્તિ), ‘ચિંતનને ચમકારે’ (બે આવૃત્તિ) તેમજ ‘ચિંતનને અજવાળે’ પુસ્તક પ્રસિદ્ધ થયા છે. તેઓની ‘ચિંતનની પળે’ કોલમ ઉપરાંત ‘સંદેશ’માં બુધવારની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં ‘દૂરબીન’ તથા ‘સંદેશ’માં દૈનિક કોલમ ‘એકસ્ટ્રા કોમેન્ટ’ પ્રસિદ્ધ થાય છે. ચિંતનાત્મક લેખો ઉપરાંત સાંપ્રત પ્રવાહના સામાજિક તથા રાજકીય લેખોમાં તેમની હથોટીથી વાચકો સુપેરે પરિચિત છે. ટેલિવિઝન પર ખાસ કાર્યક્રમો તથા રાજકીય વિશ્લેષણ માટે પણ તેઓ જાણીતા છે. જીવન અને પોઝિટિવ થિંકિંગ વિશેના તેમનાં પ્રવચનો માણવા પણ લોકોને ગમે છે. ત્રણ દાયકાની પત્રકારત્વની કરિયર દરમિયાન તેમણે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેમના લેખોમાં માનવીય સંવેદના ખીલી ઊઠે છે. સંબંધ, પ્રેમ, લાગણી અને જિંદગી વિશે તેમનું ચિંતન જરાયે ભારેખમ લાગતું નથી અને દિલને સ્પર્શી જાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત