CHINTAN STORIES

144 160 (10% Off)
Name: ચિંતન સ્ટોરીઝ
SKU Code: 7908
Weigth (gms): 250
Year: 2020
Pages: 166
ISBN: 9788184400373
Availability: In Stock

ચિંતન સ્ટોરીઝ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘દિવ્ય ભાસ્કરમાં’ મેગેઝિન એડિટર છે. 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ‘અભિયાન’માં એડિટર તરીકે અને ચિત્રલેખા, ‘સમકાલિન’ જેવાં માધ્યમોમાં મહત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું 14મું પુસ્તક છે. તેમની ‘ચિંતનની પળે’ કોલમમાં વચ્ચે આવતી નાની-નાની વાર્તાઓમાંથી થોડીક ગમે અને સ્પેર્શે તેવી વાર્તાઓ પસંદ કરીને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. બી.કોમ. એલ.એલ.બી. અને માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ કરનાર તેમણે આઈઆઈએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. તેમને અનેક એવોર્ડઝ મળ્યા છે. મોટિવેશન સ્પીકર તરીકે તેમનાં વકતવ્યો લોકોનાં દિલોને સ્પર્શે છે. ટેલિવિઝન પર તેઓ રાજકીય વિશ્લેષક તરીકે પણ જાણીતા છે. તેમણે અનેક દેશોનો પ્રયાસ કર્યો છે. દર બુધવારે ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ‘ચિંતનની પળે’ અને દર રવિવારે ‘રસરંગ’ પૂર્તિમાં પ્રસિદ્ધ ‘દૂરબીન’ કોલમ વાંચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્રાંત ઘટનાઓ વિશે તેઓ ડેઈલી કોલમ ‘ન્યૂઝ વોચ’ લખે છે તેમના લેખોમાં જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત