CHINTAN QUOTE @ 365

203 225 (10% Off)
Name: ચિંતન કવોટ @ ૩૬૫
SKU Code: 10268
Weigth (gms): 300
Year: 2022
Pages: 168
ISBN: 9789395339070
Availability: In Stock

ચિંતન કવોટ @ ૩૬૫

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘સંદેશ’માં એક્ઝિક્યૂટિવ એડિટ છે. તેઓનું આ 20મું પુસ્તક છે. સોશિયલ મીડિયા ૫૨ વાઇ૨લ થતાં ‘ચિંતન ક્વૉટ'નું આ બીજું પુસ્તક છે. બી.કોમ., એલએલ.બી. અને માસ્ટર ઑફ જર્નાલિઝમનો અભ્યાસ ક૨ના૨ તેમણે આઇઆઇએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ઍવોર્ડ ફો૨ જર્નાલિઝમ સહિત અનેક ઍવોર્ડ તેમને મળ્યા છે. ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કા૨’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની ‘ચિંતનની પળે’કૉલમ અને બુધવારની ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી ‘દૂરબીન’ કૉલમ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘સંદેશ’માં તેઓ ડેઇલી કૉલમ ‘એકસ્ટ્રા કોમેન્ટ” પણ લખે છે. તેમના લેખોમાં જિંદગી, પ્રેમ, સંવેદના, સંબંધો, સંવાદ અને સહજતા સહિતનાં માનવીય મૂલ્યો ઉજાગર થાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત