CHINTA CHHODO! : SHANTI PRAPT KARVANA 48 BODHPATH

269 299 (10% Off)
Name: ચિંતા છોડો! : શાંતિ પ્રાપ્ત કરવાના ૪૮ બોધપાઠ
SKU Code: 10101
Weigth (gms): 250
Year: 2024
Pages: 220
ISBN: 9789355437969
Availability: In Stock

DON'T WORRY: 48 LESSONS ON ACHIEVING CALM (GUJARATI EDISION) : ચિંતા છોડો! : શાંતિ પ્રાપ્ત કરવાના ૪૮ બોધપાઠ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એ રહસ્ય જાણો કે શા માટે તમારી 90 ટકા ચિંતાઓ વાસ્તવિક રૂ૫ નહીં લઈ શકે. આ સર્વાંગ વ્યાવહારિક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ માર્ગદર્શિકા દ્વારા તમને એવો કોઈ સમય યાદ આવે છે કે જ્યારે તમે કશાકને માટે ખૂબ જ ચિંતા કરી હોય અને ૫છી તમને અચાનક જ એમ લાગ્યું હોય કે એ કેટલી નજીવી બાબત હતી. એ સમયે તમે જે અકલ્પ્ય હળવાશ અનુભવી હોય એ શું અદ્ભુત નથી લાગતી? એની ચાવી છે કે માત્ર અહીં અને અત્યારે એટલે કે સંપૂર્ણ૫ણે વર્તમાન ૫ર જ ધ્યાન કેન્દ્રિત કરો. એમ કરવાથી તમે પોતાની જાતને બિનજરૂરી વ્યાકુળતાથી મુક્ત કરી શકો છો અને તમારું મન શાંત થાય છે. આ ‘ચિંતા કરશો નહીં…’ આ પુસ્તકમાં વર્ણિત 48 સરળ પાઠોને અનુસરીને અને સાથે-સાથે સમગ્ર પુસ્તકમાં આપેલ લગભગ 30 ઝેનગો કે ઝેન કહેવતોને હૃદયસ્થ કરીને તમે પોતાને વધુ શાંત, વધુ હળવી અને વધારે સકારાત્મક આવૃત્તિને માણી શકશો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત