CHANDRA TARA VRUKSH VADAL

117 130 (10% Off)
Name: ચંદ્ર તારા વૃક્ષ વાદળ
SKU Code: 5681
Weigth (gms): 200
Year: 2015
Pages: 174
ISBN: 9789351980568
Availability: In Stock

ચંદ્ર તારા વૃક્ષ વાદળ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મારી હથેલીમાં નાનપણમાં વીણેલાં ચંપાના ફૂલની સુગંધ છે, મારા કાનમાં કોયલના ટહુકા છે, પ્રકૃતિ મને ધારણ કરે છે, મને સીંચે છે, મને શક્તિ આપે છે. એના ગીતના આ થોડા સૂર અનેક કંઠમાં પ્રતિબિંબિત થાય એવી આશા સાથે.... કુદરત અને તેના સૌદર્ય પર કુન્દનિકા કાપડીયાના લલિત નિબંધો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત