CAREER DEVELOPMENT PARNA VISHV NA SHRESTH PUSTAKOMATHI SHU SHIKHVA MALE CHHE

89 99 (10% Off)
Name: કેરિયર ડેવલપમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે
SKU Code: 7197
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343703
Availability: Out Of Stock

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના કેરિયર ડેવલપમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં અંગ્રેજીમાં કેરિયર ડેવલપમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. દરેક વ્યક્તિને ઉજ્જવળ કેરિયર બનાવવાની મહેચ્છા હોય છે. સચોટ અને યોગ્ય માર્ગદર્શન મળે તો કેરિયરના વિકાસમાં વેગ મળે છે. આ પુસ્તક માત્ર નોકરી શોધતા હોય તેવા લોકો માટે જ નથી પણ કારકિર્દીના કોઈપણ પડાવે રહેલો વ્યક્તિ કઈ રીતે વધુ પ્રતિષ્ઠિત અને વધુ પૈસા મળે તેવી કેરિયર કઈ રીતે મેળવી શકે તેની ટિપ્સ આ ક્ષેત્રનાં વિશ્વના ધુરંધર લેખકો આપે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત