BUSINESSMAN NA PRERAK VICHARO

126 140 (10% Off)
Name: બિઝનેસમેનના પ્રેરક વિચારો
SKU Code: 7177
Publisher: KBOOKS
Weigth (gms): 180
Year: 2018
Pages: 152
ISBN: 9788193267400
Availability: In Stock

વિશ્વવિખ્યાત બિઝનેસમેનના પ્રેરક વિચારોનો અનોખો સંગ્રહ.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ શ્રેણી વિષે:

`વિઝડમ શ્રેણી’માં વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓના હજારો વિચારોમાંથી પસંદગી કરી શ્રેષ્ઠત્તમ વિચારોને વિવિધ વિષયો અંતર્ગત ગૂંથવામાં આવ્યા છે. આ ક્વોટેશન્સ ઈન્ટરનેટ પરથી કોપી-પેસ્ટ કરીને નહીં પણ આ વિષય પરના સેકડો પૂસ્તકોમાંથી તારવવામાં આવ્યા છે. હા, સોર્સની ખરાઈ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખરો.

પુસ્તકના અંતે જેમના ક્વોટેશન્સનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામનો ટૂંકો પરિચય પણ આપ્યો છે. ક્વોટેશન એટલે જીભ પર મુકાવેલું ટેટુ! હઝરત અલી કહેતા શરીરની જેમ મનને પણ થાક લાગે એને તરોતાજા કરવા સૂત્રોરુપી ખોરાક આપવો જોઈએ. તો આ રહ્યો આપના મન માટેના ખોરાકનો છપ્પનભોગ!