BUDDHINA BRAHMACHARI

135 150 (10% Off)
Name: બુદ્ધિના બ્રહ્મચારી
SKU Code: 5467
Author: VAJU KOTAK
Publisher: CHITRALEKHA
Weigth (gms): 230
Year: 2015
Pages: 152
ISBN: 9788193174401
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

"બુદ્ધિના બ્રહ્મચારી"
હાસ્ય, વિનોદ અને કટાક્ષ આ ત્રણ વસ્તુના પાયા ઉપર બુદ્ધિના બ્રહ્મચારીની ઇમારત ઊભી કરવામાં આવી છે. આ ઇમારતના દરેક ખંડની દીવાલો હાસ્યના ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ પુસ્તક વાંચીને ગંભીરમાં ગંભર વ્યક્તિ પણ જરૂર હસી પડશે. વજુ કોટકની હાસ્યલેખો લખવાની શૈલી અનોખી છે. દરેક વાચકને આ પુસ્તક વાંચવું ગમે તેવું છે.