BLUE BOOK PART: 1 & 2

425 500 (15% Off)
Name: બ્લુ બુક ભાગ: ૧ અને ૨
SKU Code: 5396
Weigth (gms): 500
Year: 2017
Pages: 408
ISBN: 9788172298104--9788172298111
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પુરુષ જે નથી કહી શક્યો, જે નથી કહેતો એ વાતો એના હૃદયની સિક્યૉરિટી તોડીને, ભીતર દાખલ થઈને જોવાનું નક્કી કર્યું હતું. આ દેશના વડાપ્રધાનની સિક્યૉરિટી માટે કેટલાક નિયમો છે... એ નિયમો એક પુસ્તકમાં છે, ઑફિસરે આ પુસ્તક પોતાની હાઈ સિક્યૉરિટીમાં રાખવાનું હોય છે. પુસ્તક ‘ધ બ્લ્યૂ બુક’ તરીકે ઓળખાય છે. પુરુષ બ્લ્યૂ રંગથી ઓળખાય છે... દીકરો આવે તો બ્લ્યૂ કાર્ડ, બ્લ્યૂ ગિફ્ટ આપવામાં આવે છે. અમે પણ આ પુસ્તકને ‘બ્લ્યૂ બુક’ નામ આપ્યું. બે ભાગમાં પ્રકાશીત થયેલ આ પુસ્તક ‘બ્લ્યૂ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશ્માથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયત્ન છે.