BIMBOO MADANIYA NA PARAKRAMO! PART: 9

135 150 (10% Off)
Name: બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૯
SKU Code: 10176
Weigth (gms): 120
Year: 2023
Pages: 64
ISBN: 9789359157047
Availability: In Stock

બિંબૂ મદનીયાનાં પરાક્રમો ! ભાગ: ૯

Attribute Value
Binding CENTER PIN
Language GUJARATI

બિંબૂ અને વટકુ જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. એમના જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતાં હોય છે. એ લોકોનાં જંગલમાં આનંદમેળાનું આયોજન થયું છે. હવે આનંદમેળામાં તો આમેય મજા પડે અને બિંબૂ અને વટકુ સાથે હોય તો તો પછી વાત જ શી કરવી?! એ બંને જ્યાં હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આજે તો આપણે પણ એમની સાથે જ આનંદમેળાની મજા લઈએ!

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત